શોધખોળ કરો
Bhavnagar Rain: ભાવનગરના સિહોરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
Bhavnagar Rain: ભાવનગરના સિહોરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
સિહોરમાં વરસાદ
1/5

ભાવનગર: આજે બપોર બાદ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગરના સિહોરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા હતા.
2/5

ભાવનગરના સિહોર તાલુકાના હાઈવે માર્ગ ઉપર વરસાદના કારણે પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ભરાઈ જતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
Published at : 20 Jul 2025 07:18 PM (IST)
આગળ જુઓ





















