શોધખોળ કરો
Bhavnagar rain: ભાવનગરમાં 1 ઇંચ વરસાદથી શહેરના અનેક ઘરમાં પાણી ઘુસી ગયા, મનપાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ!
Bhavnagar rain news: કુંભારવાડા-માઢિયા રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા, શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા.
waterlogging in Bhavnagar: ભાવનગર શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદે જ મહાપાલિકાની (Municipal Corporation) પ્રિ-મોન્સુન (Pre-monsoon) કામગીરીની પોલ ખોલી નાખી છે.
1/5

શહેરના કુંભારવાડા અને માઢિયા રોડ (Madhiya Road) જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી (waterlogging) ગયા હતા, જેના કારણે તેમનું જનજીવન (daily life) ખોરવાઈ ગયું હતું.
2/5

દર વર્ષે ભાવનગર મહાનગરપાલિકા પ્રિ-મોન્સુન કામગીરી પાછળ ₹70 થી ₹80 લાખનો (70 to 80 lakh rupees) જંગી ખર્ચ કરે છે.
Published at : 13 Jul 2025 04:51 PM (IST)
આગળ જુઓ





















