શોધખોળ કરો
PVC Aadhaar card: માત્ર 50 રૂપિયામાં બનાવો નવું PVC આધાર કાર્ડ, જાણો ઓનલાઈન પ્રોસેસ
PVC Aadhaar card: માત્ર 50 રૂપિયામાં બનાવો નવું PVC આધાર કાર્ડ, જાણો ઓનલાઈન પ્રોસેસ
તસવીર સોશિયલ મીડિયા
1/7

PVC Aadhaar card : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) લોકોને PVC આધાર ઓનલાઈન ઓર્ડર કરવાની મંજૂરી આપે છે. UIDAI અનુસાર, PVC આધાર કાર્ડ તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા માત્ર 50 રૂપિયાની ફી ચૂકવીને ઓર્ડર કરી શકાય છે.
2/7

પોલીવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ પીવીસી કાર્ડ તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે જેના પર આધાર કાર્ડની માહિતી છાપવામાં આવે છે. આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ તમારા વૉલેટમાં સરળતાથી ફિટ થઈ જશે. તે ઝડપથી બગડવાની ચિંતા રહેશે નહીં. અહીં અમે તમને PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવાની ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.
Published at : 08 Jul 2024 12:28 PM (IST)
આગળ જુઓ





















