શોધખોળ કરો

આધાર કાર્ડને MyAadhaar પોર્ટલ પર આ રીતે કરો અપડેટ, જાણો સરળ પ્રોસેસ

આધાર કાર્ડ

1/6
Aadhaar Card Update: કેન્દ્ર સરકારે 10 વર્ષ પહેલા જારી કરાયેલા આધાર કાર્ડને અપડેટ કરવાનું કહ્યું છે. આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.  જેનો ઉપયોગ સરકારી અને ખાનગી કામો માટે થાય છે. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે.

2/6
તમે myAadhaar પોર્ટલ પર જઈને આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો. માત્ર 50 રૂપિયાના ચાર્જ સાથે તમે તમારા આધાર કાર્ડ પર ઘણી મહત્વપૂર્ણ વિગતો અપડેટ કરી શકો છો.

3/6
આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. જ્યારે જન્મ તારીખ અને જેન્ડર  લાઈફમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે.

4/6
સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ. હવે લોગીન કરો અને નામ/લિંગ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો. પછી અપડેટ આધાર પર ક્લિક કરો.

5/6
હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો. આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો, હવે પેમેન્ટ કરો,  ત્યારબાદ તમને એક નંબર મળશે. તેને હાથમાં રાખો. સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે.

6/6
જો તમે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અથવા અપડેટ કરવા જઈ રહ્યા છો, તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. પેમેન્ટ કર્યા પછી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.  પછી વેરિફિકેશન બાદ  તમારા આધારમાં સરનામું અપડેટ કરવામાં આવશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1

IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ

BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે

Embed widget