શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ATM પર થઇ રહી છે નવી છેતરપિંડી, કાર્ડ ફસાઇ જાય તો થઇ જાવ સાવધાન
ATM Card Security Tips: ઘણી વખત લોકો ATM કાર્ડનો ઉપયોગ કરવા ATMમાં જાય છે. તો કેટલાક લોકો છેતરપિંડી કરવાના ઈરાદે ત્યાં હાજર હોય છે. આવો જાણીએ આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય.
![ATM Card Security Tips: ઘણી વખત લોકો ATM કાર્ડનો ઉપયોગ કરવા ATMમાં જાય છે. તો કેટલાક લોકો છેતરપિંડી કરવાના ઈરાદે ત્યાં હાજર હોય છે. આવો જાણીએ આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/6a4db14dde0aaf46aa3da071b7dea4b4171474555348074_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![ATM Card Security Tips: ઘણી વખત લોકો ATM કાર્ડનો ઉપયોગ કરવા ATMમાં જાય છે. તો કેટલાક લોકો છેતરપિંડી કરવાના ઈરાદે ત્યાં હાજર હોય છે. આવો જાણીએ આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/4efdd2f969559e8b1c92e99f32ded48ee8817.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ATM Card Security Tips: ઘણી વખત લોકો ATM કાર્ડનો ઉપયોગ કરવા ATMમાં જાય છે. તો કેટલાક લોકો છેતરપિંડી કરવાના ઈરાદે ત્યાં હાજર હોય છે. આવો જાણીએ આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય.
2/7
![એક સમય હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે બેન્કમાં જવું પડતું હતું. લાઇનમાં ઊભા રહેવું પડતું હતું પણ હવે એવું નથી. હવે લોકો ATMની મદદથી પૈસા ઉપાડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/3fb5ed13afe8714a7e5d13ee506003dd6f126.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક સમય હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે બેન્કમાં જવું પડતું હતું. લાઇનમાં ઊભા રહેવું પડતું હતું પણ હવે એવું નથી. હવે લોકો ATMની મદદથી પૈસા ઉપાડે છે.
3/7
![પરંતુ ઘણી વખત એટીએમ ફ્રોડના કેસ આવતા રહે છે. આવી જ એક છેતરપિંડી આજકાલ લોકો સાથે થઈ રહી છે. આ છેતરપિંડીમાં જ્યારે લોકો કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું કાર્ડ એટીએમ મશીનમાં જ ફસાઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/f99687dd719c4e8bc6a39e946c3d9ef735548.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ ઘણી વખત એટીએમ ફ્રોડના કેસ આવતા રહે છે. આવી જ એક છેતરપિંડી આજકાલ લોકો સાથે થઈ રહી છે. આ છેતરપિંડીમાં જ્યારે લોકો કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું કાર્ડ એટીએમ મશીનમાં જ ફસાઈ જાય છે.
4/7
![આવી પરિસ્થિતિઓમાં છેતરપિંડી કરનારાઓ તમને મદદ કરવાના ખોટા દાવા કરે છે. અને તમારી બેન્કમાં જઈને ફરિયાદ કરવાનું સૂચન કરે છે. પરંતુ જેમ જ તમે એટીએમમાંથી બહાર નીકળો છો. છેતરપિંડી કરનારાઓ તમારું ATM બહાર કાઢી લે છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/2de40e0d504f583cda7465979f958a98325d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવી પરિસ્થિતિઓમાં છેતરપિંડી કરનારાઓ તમને મદદ કરવાના ખોટા દાવા કરે છે. અને તમારી બેન્કમાં જઈને ફરિયાદ કરવાનું સૂચન કરે છે. પરંતુ જેમ જ તમે એટીએમમાંથી બહાર નીકળો છો. છેતરપિંડી કરનારાઓ તમારું ATM બહાર કાઢી લે છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.
5/7
![જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હોવ અને તમારું ATM કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હોય. તો આવા લોકોના ભરોસે તમારુ કાર્ડ મશીનમાં છોડીને બહાર ન નીકળવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/135007e7085979a7d5b41ce54c0e54d7f4939.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હોવ અને તમારું ATM કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હોય. તો આવા લોકોના ભરોસે તમારુ કાર્ડ મશીનમાં છોડીને બહાર ન નીકળવું જોઈએ.
6/7
![જો તમને લાગે કે તમારું એટીએમ કાર્ડ મશીનમાંથી બહાર આવી શકતું નથી. જો તે તેમાં ફસાઇ જાય ત્યારે પહેલા તેને બ્લોક કરી દો. આ માટે જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કની એપનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કસ્ટમર કેરમાં ફોન કરીને કાર્ડને બ્લોક કરાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/fac4ef5554f69012fe38d2f1d4e245a67516a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમને લાગે કે તમારું એટીએમ કાર્ડ મશીનમાંથી બહાર આવી શકતું નથી. જો તે તેમાં ફસાઇ જાય ત્યારે પહેલા તેને બ્લોક કરી દો. આ માટે જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કની એપનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કસ્ટમર કેરમાં ફોન કરીને કાર્ડને બ્લોક કરાવી શકો છો.
7/7
![જો તમારું કાર્ડ બ્લોક થઈ જશે તો એટીએમમાં હાજર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકશે નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/e4bde0eb46b8f32ef4b4207f5344b4d433120.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમારું કાર્ડ બ્લોક થઈ જશે તો એટીએમમાં હાજર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકશે નહીં.
Published at : 03 May 2024 07:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)