શોધખોળ કરો
આયુષ્માન કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ? ટેન્શન ના લેશો! આ રીતે મળશે મફત સારવાર
સરકાર ગરીબોની પડખે, હોસ્પિટલ ને રાજ્ય સરકારો કરશે મદદ, પણ નિયમો પાળવા પડશે!
આપણા દેશમાં આરોગ્ય એ સૌથી મોટી જરૂરિયાત છે. મોટાભાગના લોકો પાસે આરોગ્ય વીમો લેવાના પૈસા નથી હોતા. આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચાલુ કરી છે.
1/5

આ યોજના હેઠળ લોકોને ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે, જેનો લાભ કરોડો લોકો લે છે. પણ ઘણીવાર લોકોના મનમાં સવાલ થાય છે કે, જો આ ₹5 લાખની મર્યાદા પૂરી થઈ જાય તો શું? શું પછી મફત સારવાર નહીં મળે? તો ચાલો, એનો જવાબ જાણીએ.
2/5

લિમિટ પૂરી થાય તો શું કરશો? આ છે નિયમ! - જો તમે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર લઈ રહ્યા હો ને એ દરમિયાન તમારી ₹5 લાખની મર્યાદા પૂરી થઈ જાય, તો ગભરાવાની જરૂર નથી. આવી હાલતમાં હોસ્પિટલવાળા આરોગ્ય વિભાગ પાસેથી વધારાની મદદ મેળવવા માટે પરવાનગી લે છે ને તમારી સારવાર ચાલુ રાખે છે.
Published at : 10 Jul 2025 08:49 PM (IST)
આગળ જુઓ




















