શોધખોળ કરો
આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું તો શું થયું? મફત સારવારનો લાભ તો મળશે જ! જાણો કેવી રીતે?
કાર્ડ વગર પણ મળશે 5 લાખ સુધીની મફત સારવાર, જાણો શું છે પ્રક્રિયા.
આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનું અભિન્ન અંગ છે અને તેની જાળવણી માટે લોકો અનેક પ્રયત્નો કરે છે. ગંભીર બીમારીઓના ખર્ચથી બચવા માટે ઘણા લોકો આરોગ્ય વીમો લેતા હોય છે, પરંતુ જે લોકો આર્થિક રીતે નબળા છે તેમના માટે ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
1/6

આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ બતાવીને લાભાર્થીઓ યોજનામાં જોડાયેલી કોઈપણ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકે છે.
2/6

જો કે, ઘણી વખત એવું બને છે કે લોકો પોતાનું આયુષ્માન કાર્ડ ગુમાવી દે છે અથવા તો તે તૂટી જાય છે. આવી સ્થિતિમાં લાભાર્થીઓ ચિંતામાં મુકાઈ જાય છે કે હવે તેઓ મફત સારવાર કેવી રીતે મેળવશે.
Published at : 16 Mar 2025 07:24 PM (IST)
આગળ જુઓ





















