શોધખોળ કરો
SBI બેંકે ગ્રાહકો માટે શરૂ કરી નવી સેવા, હવે YONO એપ દ્વારા કરી શકાશે આ કામ
SBI એ તેના ગ્રાહકો માટે એક નવી ડિજિટલ સુવિધા શરૂ કરી છે જે બિન-નિવાસી ભારતીયો (NRIs) ને YONO મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળતાથી NRE અને NRO ખાતાઓ (બચત અને ચાલુ ખાતા બંને) ખોલવા સક્ષમ બનાવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

નવી દિલ્હીઃ સરકારી બેન્કોમાં સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. SBI એ બિન-નિવાસી ભારતીયો (NRIs) માટે તેની મોબાઇલ એપ્લિકેશન YONO દ્વારા NRE અને NRO ખાતાઓ (બચત અને ચાલુ ખાતા બંને) સરળતાથી ખોલવા માટે ડિજિટલ સુવિધા શરૂ કરી છે.
2/5

SBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સેવા NTB એટલે કે 'બેંક માટે નવા' ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. NRI ગ્રાહકોની ભારતમાં તેમના ખાતા ખોલવા અને તેનું સંચાલન કરવાની માંગ ઘણા સમયથી આવી રહી છે, જે બાદ SBIએ આ નિર્ણય લીધો છે.
Published at : 19 Sep 2023 06:40 AM (IST)
આગળ જુઓ





















