શોધખોળ કરો
BSNL લાવ્યું 336 દિવસનો સૌથી સસ્તો પ્લાન, વારંવાર રિચાર્જ કરવાનું ટેન્શન થશે દૂર
BSNL લાવ્યું 336 દિવસનો સૌથી સસ્તો પ્લાન, વારંવાર રિચાર્જ કરવાનું ટેન્શન થશે દૂર
પ્રતિકાત્મક તસવીર
1/8

જો ટેલિકોમ યુઝર્સ સસ્તા ભાવે લાંબી વેલિડિટી સાથે રિચાર્જ પ્લાન ઈચ્છે છે, તો હવે આવા પ્લાન માત્ર BSNL પાસે જ ઉપલબ્ધ છે. Jio, Airtel અને Viના ભાવવધારા પછી યૂઝર્સને 300 દિવસ કે તેથી વધુ વેલિડિટી માટે ઘણા પૈસા ખર્ચવા પડશે. પરંતુ, BSNL હજુ પણ ગ્રાહકોને સૌથી ઓછી કિંમતે લાંબી વેલિડિટી પ્લાન ઓફર કરી રહ્યું છે.
2/8

જો તમારી પાસે BSNL સિમ છે અને તમે લાંબી વેલિડિટી સાથે સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો આજના સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. BSNL પાસે તેના અલગ-અલગ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર વિવિધ ઑફર્સ સાથે ઘણા સસ્તા પ્લાન છે.
Published at : 15 Jul 2024 10:19 AM (IST)
આગળ જુઓ





















