શોધખોળ કરો

PM Svanidhi Yojana: આ સરકારી સ્કીમથી બનો આત્મનિર્ભર, બિઝનેસ કરવા માટે મળે છે સસ્તી લોન

PM Svanidhi Yojana: કેન્દ્ર સરકાર નાના શેરી વિક્રેતાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સસ્તા દરે લોનની સુવિધા આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ સ્વાનિધિ યોજના છે.

ફાઈલ તસવીર

1/6
PM Svanidhi Yojana:  આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રોગચાળા દરમિયાન નાના દુકાનદારોને આર્થિક મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા અત્યાર સુધીમાં 70 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સને આર્થિક સહાય આપવામાં આવી છે.

2/6
PM સ્વાનિધિ યોજના ખાસ કરીને શેરી વિક્રેતાઓને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ દ્વારા સરકાર ગેરંટી વગર 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે.

3/6
આ યોજના હેઠળ, તમે પ્રથમ વખત કોઈપણ ગેરેંટી વિના 10,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. અને 12 મહિનાની અંદર રકમ પરત કર્યા પછી, તમે બીજી વખત 20,000 રૂપિયા અને ત્રીજી વખત 50,000 રૂપિયા મેળવી શકો છો.

4/6
આ યોજના હેઠળ, તમામ લાભાર્થીઓને 7 ટકાના દરે વ્યાજ સબસિડી પણ મળે છે.

5/6
તમે કોઈપણ સરકારી બેંકમાં જઈને આ લોન માટે અરજી કરી શકો છો. આ માટે તમારી પાસે બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

6/6
આ યોજનાની ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં 43 ટકા નાની મહિલા ઉદ્યોગપતિઓને તેના દ્વારા આર્થિક મદદ મળી છે. SBIના રિપોર્ટ અનુસાર, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 70 લાખ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા 9,100 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Embed widget