શોધખોળ કરો
Credit Card Tips: ક્રેડિટ કાર્ડ યૂઝર્સ ધ્યાન આપે! આ જગ્યાઓ પર ભૂલથી પણ ન કરો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, થશે મોટું નુકસાન
Credit Card Tips: આજના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આજકાલ લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટ, શોપિંગ વગેરે જેવા તેમના કામ સરળતાથી કરી લે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Credit Card Rules: જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલીક એવી જગ્યા છે જ્યાં તમારે ભૂલથી પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી તમને નફા કરતાં વધુ નુકસાન થઈ શકે છે. ચાલો આ વિશે જાણીએ.(PC: Freepik)
2/6

પેટ્રોલ પંપ પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. પેટ્રોલ પંપ પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે તમારે GST અને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. કેટલીક કંપનીઓ તેમના સર્વિસ ચાર્જને માફ કરે છે, પરંતુ તમારે હજુ પણ GST ચૂકવવો પડશે. (PC: Freepik)
Published at : 05 Jan 2023 06:27 AM (IST)
આગળ જુઓ





















