શોધખોળ કરો
બેંક ખાતામાં 0 બેલેન્સ છે? તેમ છતાં તમે સરળતાથી UPI પેમેન્ટ કરી શકો છો, જાણો કેવી રીતે
UPI પર ક્રેડિટ લાઇન આજના સમયમાં ઘણા લોકો રોકડ રાખતા નથી. કારણ કે દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે. હવે ઘણા લોકો UPI દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Credit Line On UPI: આજના સમયમાં દરેક વ્યક્તિને UPI કરવાનું પસંદ છે. UPI દ્વારા ગમે ત્યારે, ગમે ત્યાં સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. ડિજિટલ પેમેન્ટ કરવાની આ એક ખૂબ જ લોકપ્રિય મોબાઇલ પેમેન્ટ પદ્ધતિ છે. લોકોની સુવિધા માટે તેમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે આ નવી સુવિધાઓ દ્વારા ચૂકવણી ખૂબ જ સરળતાથી કરવામાં આવે છે.
2/6

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ UPI સેવા પર ક્રેડિટ લાઇન શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં આ સેવા અમુક બેંકો અને UPI એપ્સ પર જ ઉપલબ્ધ છે.
Published at : 11 Sep 2023 06:47 AM (IST)
આગળ જુઓ





















