શોધખોળ કરો

EPFO Claim: માત્ર 3 દિવસમાં PFમાંથી ₹1 લાખ ઉપાડી શકાશે, શું તમે આ નિયમ જાણો છો?

EPFOની આ સુવિધાનો પહેલા દાવો કરવા માટે 15થી 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ કામ 3થી 4 દિવસમાં જ થઈ જાય છે.

PF Advance: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી કર્મચારીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. EPFOએ મેડિકલ, શિક્ષણ, લગ્ન અને હાઉસિંગ હેતુ માટે એડવાન્સ ક્લેઇમ માટે ઓટો મોડ સેટલમેન્ટની પણ સુવિધા આપી છે.

1/5
EPFO Updates: આ સુવિધાનો લાભ PF એકાઉન્ટ હોલ્ડર્સ, જે 6 કરોડથી વધુ છે તે લઈ શકે છે. આ એક એવી સુવિધા છે જે લોકોને કટોકટીમાં ફંડ પ્રદાન કરે છે. EPFOની આ સુવિધાનો પહેલા દાવો કરવા માટે 15થી 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ કામ 3થી 4 દિવસમાં જ થઈ જાય છે.

2/5
આટલો સમય એટલા માટે પણ લાગતો હતો કારણ કે સભ્યની પાત્રતા, દસ્તાવેજો, EPF એકાઉન્ટનો KYC સ્ટેટસ, બેંક એકાઉન્ટ જેવી વિગતોની ચકાસણી કરવામાં આવતી હતી. પરંતુ હવે ઓટોમેટેડ સિસ્ટમમાં તેમને સ્ક્રૂટની અને મંજૂરી માટે મોકલવામાં આવે છે, જેથી દાવો સરળતાથી થઈ શકે.

3/5
કટોકટીમાં આ ફંડના દાવા સેટલમેન્ટ માટે ઓટો મોડની શરૂઆત એપ્રિલ 2020માં જ થઈ ગઈ હતી, પરંતુ ત્યારે માત્ર બીમારીના સમયે જ પૈસા કાઢી શકતા હતા. હવે તેનો વ્યાપ વધી ગયો છે. બીમારી, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા માટે પણ EPFમાંથી પૈસા કાઢી શકો છો. જો ઘરમાં બહેન અને ભાઈના લગ્ન હોય તો પણ એડવાન્સ પૈસા કાઢી શકો છો.

4/5
EPF એકાઉન્ટમાંથી હવે 1 લાખ રૂપિયા સુધીનું એડવાન્સ ફંડ કાઢી શકો છો, જ્યારે પહેલા આ મર્યાદા 50 હજાર રૂપિયા હતી. એડવાન્સ ફંડ કાઢવાનું કામ ઓટો સેટલમેન્ટ મોડ કોમ્પ્યુટર દ્વારા કરી શકો છો. આ માટે કોઈની પણ મંજૂરીની જરૂર નથી અને ત્રણ દિવસની અંદર જ પૈસા તમારા એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે. આ માટે KYC, ક્લેઇમ રિક્વેસ્ટની પાત્રતા, બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર હોય છે.

5/5
કેવી રીતે રૂપિયા ઉપાડવા - સૌ પ્રથમ UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને EPFO પોર્ટલ પર લોગ ઇન કરો. હવે તમારે ઓનલાઇન સર્વિસિસ પર જવું પડશે અને 'ક્લેઇમ' સેક્શન પસંદ કરવું પડશે. બેંક એકાઉન્ટ વેરિફાઇ કરો, પ્રોસીડ ફોર ઓનલાઇન ક્લેઇમ પર ક્લિક કરો. જ્યારે નવું પેજ ખુલશે ત્યારે PF એડવાન્સ ફોર્મ 31 પસંદ કરવું પડશે. હવે PF એકાઉન્ટ પસંદ કરવું પડશે. હવે તમારે પૈસા કાઢવાનું કારણ, કેટલા પૈસા કાઢવા છે અને સરનામું ભરવું પડશે. ત્યારબાદ ચેક અથવા પાસબુકની સ્કેન કોપી અપલોડ કરવી પડશે. ત્યારબાદ તમારે સંમતિ આપવી પડશે અને તેને આધાર સાથે વેરિફાય કરવું પડશે. ક્લેઇમ પ્રોસેસ થયા પછી તે નિયોક્તા પાસે મંજૂરી માટે જશે. ઓનલાઇન સર્વિસ હેઠળ તમે ક્લેઇમ સ્ટેટસ ચેક કરી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget