શોધખોળ કરો
Government Scheme: આ સ્કીમમાં રોજ માત્ર 7 રૂપિયાનું કરો રોકાણ અને મેળવા દર મહિને રૂ. 5000 પેન્શન, જાણો સંપૂર્ણ વિગત
દરેક વ્યક્તિ પોતાના પૈસા એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાંથી તેમને દર મહિને એક નિશ્ચિત રકમ મળે. જો તમે પણ આવી કોઈ યોજના શોધી રહ્યા છો, તો અમે તમને આવી જ એક પેન્શન યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ
આ સ્કીમમાં તમે દરરોજ માત્ર 7 રૂપિયા જમા કરીને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.
1/7

જો તમને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન જોઈએ છે, તો તમારે આ સ્કીમમાં દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરાવવા પડશે, ત્યારબાદ તમને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મળવા લાગશે.
2/7

તમે તમારા રોજિંદા જીવનમાંથી બચત કરીને આ યોજનામાં રોકાણ કરી શકો છો અને સરકાર તરફથી દર મહિને રૂ. 1000 થી રૂ. 5000 નું પેન્શન મેળવી શકો છો.
Published at : 25 Feb 2024 08:06 AM (IST)
આગળ જુઓ





















