શોધખોળ કરો
UPI QR Code: દુકાનમાં ઉપયોગમાં લેવા માટે કેવી રીતે મળે છે ક્યુઆર કોર્ડ, જાણો પ્રોસેસ
UPI QR Code: આજે દરેક દુકાનદાર પાસે UPI પેમેન્ટ મેળવવા માટે QR કોડ હોય છે, જેની પાસે QR કોડ નથી તેઓ તેને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

ડિજીટલ પેમેન્ટના આ સમયમાં લોકો રોકડ રાખવાનું ભૂલી ગયા છે, હવે કોઈ પણ વસ્તુ માટે ઘરની બહાર નીકળતી વખતે વોલેટની જગ્યાએ મોબાઈલ ફોન ઉપાડે છે.
2/7

તમે શાકભાજી વિક્રેતાને પેમેન્ટ કરવા માંગો છો અથવા કરિયાણાની દુકાન પર કંઈપણ ખરીદવા માંગો છો, દરેક પેમેન્ટ UPI દ્વારા કરવામાં આવે છે.
Published at : 15 Mar 2024 03:14 PM (IST)
આગળ જુઓ





















