શોધખોળ કરો

Offer For Sale: સરકાર 12% ડિસ્કાઉન્ટ પર વેચશે આ સરકારી કંપનીના શેર, ફ્લોર પ્રાઈસ 79 રૂપિયા પ્રતિ શેર નક્કી

સરકાર 7 ટકા હિસ્સો ઓફર ફોર સેલ દ્વારા વેચશે. નોન-રિટેલ રોકાણકારો બુધવાર, 18 ઓક્ટોબર, અને રિટેલ રોકાણકારો 19 ઓક્ટોબર, 2023 ના રોજ OFAC માં શેર ખરીદવા માટે બિડ કરી શકશે.

પ્રતિકાત્મક તસવીર

1/5
Offer For Sale: કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની હાઉસિંગ ફાઇનાન્સ કંપની HUDCO (હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં તેનો હિસ્સો વેચવા માટે વેચાણની ઑફર લઈને આવી રહી છે. કેન્દ્ર સરકાર હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનનો 7 ટકા હિસ્સો ઓફર ફોર સેલ દ્વારા વેચશે. નોન-રિટેલ રોકાણકારો બુધવાર, 18 ઓક્ટોબર, અને રિટેલ રોકાણકારો 19 ઓક્ટોબર, 2023 ના રોજ OFAC માં શેર ખરીદવા માટે બિડ કરી શકશે.

2/5
સરકાર હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં 7 ટકા હિસ્સો વેચશે અને 3.7 ટકા ઇક્વિટી ગ્રીન શૂ વિકલ્પ હેઠળ રાખવામાં આવી છે. તેનો અર્થ એ કે, જો 7 ટકાથી વધુ OFS સબસ્ક્રાઇબ કરે છે, તો સરકાર 3.5 ટકા વધુ હિસ્સો વેચી શકે છે.

3/5
HUDCO ની ઓફર ફોર સેલ માટે ફ્લોર પ્રાઈસ રૂ. 79 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે 17 ઓક્ટોબર, મંગળવારના રોજ રૂ. 89.95ના બંધ ભાવથી 12.20 ટકા ડિસ્કાઉન્ટ છે. તેનો અર્થ એ છે કે સરકાર આજના બંધ ભાવથી રૂ. 11ના ડિસ્કાઉન્ટ પર ઓફર ફોર સેલમાં HUDCO શેર વેચવા જઈ રહી છે. DIPAM સેક્રેટરીએ ટ્વિટ કરીને આ OFS વિશે માહિતી આપી છે.

4/5
18 ઓક્ટોબરના રોજ, માત્ર નોન-રિટેલ રોકાણકારો જ હુડકોની ઓફર ફોર સેલ માટે અરજી કરી શકશે. જ્યારે 19 ઓક્ટોબરે રિટેલ રોકાણકારો શેર માટે બિડ કરી શકશે. સ્ટોક એક્સચેન્જો પર અલગ બિડિંગ માટે ઓપન વિન્ડોમાં ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણકારો OFSમાં ભાગ લઈ શકશે. IDBI કેપિટલ માર્કેટ્સ, SBICAP સિક્યોરિટીઝ આ OFS ના બ્રોકર્સ છે. કુલ OFSમાંથી 10 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે.

5/5
જો આપણે HUDCO સ્ટોક પર નજર કરીએ તો, સ્ટોકે 2023 માં 73 ટકા વળતર આપ્યું છે. જ્યારે શેરે તેના શેરધારકોને એક મહિનામાં 23 ટકા, 3 મહિનામાં 52 ટકા, 6 મહિનામાં 99 ટકા અને એક વર્ષમાં 151 ટકા વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 18000 કરોડ રૂપિયા છે. હુડકોમાં સરકારનો 81.81 ટકા હિસ્સો છે, જે નિયમ મુજબ ઘટાડીને 75 ટકાથી નીચે કરવો પડશે. આ ઓફર અને ફોલ સેલ પછી સરકારનો હિસ્સો ઘટીને 75 ટકા થઈ જશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી

Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?

Embed widget