શોધખોળ કરો
આજથી 2000 રૂપિયાની નોટ બદલતા પહેલા જાણી લો RBIનો આ નિયમ, આપવી પડશે PAN ની વિગતો
2000 Rupees Notes: બે હજાર રૂપિયાની નોટ બંધ થયા બાદ આરબીઆઈ ગવર્નરે બેંકમાંથી તેની આપલે કરવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે નોટો જમા કરાવવા અને બદલાવવા અંગેના નિયમો જણાવ્યું.
પ્રતિકાત્મક તસવીર
1/7

RBIએ 19 મેના રોજ 2000ની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આરબીઆઈએ કહ્યું હતું કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. મતલબ કે જેમની પાસે 2000ની નોટ છે તેમણે બેંકમાં જઈને બદલી લેવી જોઈએ.
2/7

હવે RBI ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે નિવેદન આપ્યું છે. બેંકમાં 2000ની નોટ જમા કરાવવા પર પાન કાર્ડ આપવાના સવાલ પર આરબીઆઈ ગવર્નરે કહ્યું કે 20 હજારની નોટ જમા કરાવવા અને બદલવા પર કોઈપણ પ્રકારના દસ્તાવેજની જરૂર નથી.
Published at : 23 May 2023 06:20 AM (IST)
આગળ જુઓ





















