શોધખોળ કરો
Advertisement
દીકરીના લગ્ન અને ઉચ્ચ શિક્ષણની ચિંતા છે તો આ સરકારી યોજનામાં ખાતું ખોલાવો, મળશે 70 લાખ રૂપિયા
Sukanya Samriddhi Yojana: મોદી સરકાર એક યોજના ચલાવી રહી છે. જેના કારણે માતા-પિતાને તેમની દીકરીઓના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ સ્કીમમાં દીકરી માટે 70 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે.
Sukanya Samriddhi Yojana: કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. વિવિધ વર્ગના લોકોને આ યોજનાઓનો લાભ મળતો રહે છે. આવી અનેક યોજનાઓ છે. જે ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મહિલાઓ માટે, વૃદ્ધો માટે અને છોકરીઓ માટે પણ ઘણી યોજનાઓ છે. આવી જ એક યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ચલાવી રહી છે. જેના કારણે માતા-પિતાને તેમની દીકરીઓના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ સ્કીમ દ્વારા તે પોતાની દીકરીઓ માટે 70 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. ચાલો જાણીએ આ યોજના વિશે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 12 Mar 2024 06:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement