શોધખોળ કરો
IPO Week: આ સપ્તાહે બજારમાં રૂ. 1110 કરોડના 4 IPO લોન્ચ થશે, વર્ષની શરૂઆતમાં રોકાણની જબરદસ્ત તક
Upcoming IPO: ડિસેમ્બર 2023માં સંખ્યાબંધ IPO લોન્ચ કરવામાં આવી રહ્યા છે. હવે વર્ષ 2024ના શરૂઆતના અઠવાડિયામાં ફરી એકવાર IPO વીક આવ્યું છે. વર્ષના પ્રથમ સપ્તાહમાં કોઈ નવો આઈપીઓ આવ્યો નથી.
પ્રતિકાત્મક તસવીર
1/7

હવે બીજા સપ્તાહમાં લગભગ રૂ. 1110 કરોડના મૂલ્યના એક મેઈનબોર્ડ અને ત્રણ એસએમઈ આઈપીઓ બજારમાં આવવાના છે. આ સાથે રોકાણકારોને ફરી એકવાર IPOમાં રોકાણ કરવાની તક મળવા જઈ રહી છે. ચાલો આ કંપનીઓના IPO પર એક નજર કરીએ.
2/7

જ્યોતિ સીએનસી ઓટોમેશન - આ CNC મશીન મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO 9 થી 11 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 315 થી 331 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ IPOમાં નવા શેર જારી કર્યા છે અને તેના દ્વારા રૂ. 1000 કરોડ એકત્ર કરવા માંગે છે.
Published at : 09 Jan 2024 06:52 AM (IST)
આગળ જુઓ





















