શોધખોળ કરો
IRCTC TNPL Service: IRCTC રેલવે મુસાફરોને આપી રહી છે આ ખાસ ભેટ! પૈસા વગર પણ થઈ શકે છે રિઝર્વેશન, જાણો વિગત
IRCTC Facility: તમે સામાન્ય ટિકિટ બુકિંગ અને તત્કાલ બુકિંગ બંને માટે TNPL વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. તે પછી તમે આ બિલને નાની EMIમાં કન્વર્ટ કરો.
પ્રતિકાત્મક તસવીર
1/6

IRCTC Travel Now Pay Later: બદલાતા સમય સાથે, રેલવે તેના મુસાફરો માટે અનેક પ્રકારની સુવિધાઓ લાવતું રહે છે. તેમાંથી એક સુવિધા છે ટ્રાવેલ નાઉ પે લેટર. આ વિકલ્પ દ્વારા મુસાફરો ખાતામાં પૈસા વગર પણ રેલવે ટિકિટ બુક કરાવી શકે છે. IRCTC એ રેલ કનેક્ટ એપ દ્વારા આ સુવિધા શરૂ કરી છે.
2/6

આ માટે IRCTCએ ક્રેડિટ કંપની CASHe સાથે ભાગીદારી કરી છે. IRCTC દ્વારા આ સુવિધા અંગેની સૂચના 19 ઓક્ટોબર 2022ના રોજ આપવામાં આવી હતી. હવે રેલવે મુસાફરો ખૂબ જ ઓછી EMI રેલવે ટિકિટ બુક કરી શકશે.
Published at : 27 Oct 2022 07:05 AM (IST)
આગળ જુઓ



















