શોધખોળ કરો

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?

ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન મોડું ફાઈલ કરવા પર ટેક્સપેયર્સને દંડ ભરવો પડે છે. જ્યારે કેટલાક એવા ટેક્સપેયર્સ છે જેમને ડેડલાઈન પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર કોઈ દંડ ભરવો પડશે નહીં.

ડેડલાઈન પૂરી થયા પછી પણ આ ટેક્સપેયર્સને દંડ ભરવો પડશે નહીં.

1/5
ITR Filing: 31 જુલાઈ, 2024 સુધીમાં નાણાકીય વર્ષ 2023 24 અને આકારણી વર્ષ 2024 25 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવું જરૂરી છે. આ પછી તમારે રિટર્ન ફાઈલ કરવા પર દંડ ભરવો પડશે.

2/5
પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેમને ડેડલાઈન પૂરી થયા પછી આઈટીઆર ફાઈલ કરવા પર કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. અમે તમને આ વિશે માહિતી આપી રહ્યા છીએ.

3/5
જો કોઈ વ્યક્તિની કોઈ ટેક્સ જવાબદારી નથી તો ડેડલાઈન પૂરી થયા પછી પણ રિટર્ન ફાઈલ કરવા પર તમારે કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહીં. જૂની ટેક્સ રીજીમ અનુસાર 2.50 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર તમારે કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહીં. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે 3 લાખ રૂપિયાની મર્યાદા છે.

4/5
જ્યારે 80થી વધુ ઉંમરના સિનિયર સિટીઝન માટે છૂટની મર્યાદા 5 લાખ રૂપિયા છે.

5/5
જ્યારે નવી ટેક્સ રીજીમ અનુસાર 3 લાખ રૂપિયાની આવક પર ટેક્સ છૂટનો લાભ મળે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget