શોધખોળ કરો
Jandhan Account: તમારું જનધન ખાતું આ 6 બેંકોમાં છે, તો આ રીતે ચેક કરો તમારું બેલેન્સ, જાણો સંપૂર્ણ પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે સ્ટેટ બેંકમાં તમારું જન ધન ખાતું ખોલાવ્યું છે તો તમારે બેલેન્સ ચેક કરવા માટે કસ્ટમર કેર નંબર 18004253800 અને 1800112211 પર મિસ્ડ કોલ કરવો પડશે. તે પછી તમારી ભાષા પસંદ કરો. જો તમે તમારું બેલેન્સ અને છેલ્લા 5 વ્યવહારો જાણવા માંગતા હોવ તો તમારે 1 દબાવવો પડશે. આ સિવાય સ્ટેટ બેંકના ગ્રાહકો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 92237 66666 પર કોલ કરીને બેલેન્સ ચેક કરી શકે છે.
2/6

જો તમારું જન ધન ખાતું પંજાબ નેશનલ એકાઉન્ટમાં છે તો તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 18001802223 અથવા 01202303090 પર મિસ્ડ કોલ આપવો પડશે. જો તમે ઈચ્છો તો આ નંબર પર SMS દ્વારા પણ બેલેન્સ જાણી શકો છો.
Published at : 06 Dec 2021 08:57 AM (IST)
આગળ જુઓ





















