શોધખોળ કરો
સૂર્ય ઘર યોજનમાં સોલાર પેનલ લગાવવા માટે ઘરની છત કેટલી મોટી હોવી જરુરી ? જાણી લો નિયમ
સૂર્ય ઘર યોજનમાં સોલાર પેનલ લગાવવા માટે ઘરની છત કેટલી મોટી હોવી જરુરી ? જાણી લો નિયમ
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારત સરકાર દેશના લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આવી જ એક યોજના સૂર્ય ઘર યોજના છે. જેના હેઠળ લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી મળે છે. 2024 માં, ભારત સરકારે પીએમ સૂર્ય ઘર વીજળી યોજના શરૂ કરી. જે તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા ખર્ચ ઘટાડવા અને વીજળીના બિલમાં બચત કરવા માટે સરકારી સબસિડી પૂરી પાડે છે.
2/6

આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે પહેલા છતનું કદ સમજવું મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, સરકારી માર્ગદર્શિકા અનુસાર 1 કિલોવોટના સોલાર પેનલ માટે ઓછામાં ઓછી 100 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે છે. આનો અર્થ એ છે કે જેટલી મોટી વીજળીની જરૂર પડશે, તેટલી મોટી છત.
Published at : 09 Oct 2025 07:03 PM (IST)
આગળ જુઓ
Advertisement





















