શોધખોળ કરો
PPF Account: બાળકનું PPF એકાઉન્ટ બંધ કરવા માંગો છો? આ નિયમોનું કરો પાલન, જાણો વિગતો
PPF Account Rules: આ યોજનાની વિશેષતા એ છે કે બાળકો માટે ખાતું ખોલાવવાની કોઈ લઘુત્તમ વય નથી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માતાપિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

PPF Account Closing Rules: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ એ ખૂબ જ પ્રખ્યાત બચત યોજના છે જેમાં રોકાણ કરીને તમે મજબૂત વળતર મેળવી શકો છો. PPF યોજના અન્ય યોજનાઓની તુલનામાં ખૂબ જ મજબૂત વળતર આપે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ વડીલોથી લઈને બાળકો સુધી ખાતું ખોલાવી શકાય છે.
2/6

આ યોજનાની વિશેષતા એ છે કે બાળકો માટે ખાતું ખોલાવવાની કોઈ લઘુત્તમ વય નથી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માતાપિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે. તમે આ સ્કીમમાં 15 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સાથે તમને જણાવી દઈએ કે રોકાણ પર 7.1% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.
Published at : 28 Oct 2022 06:40 AM (IST)
આગળ જુઓ





















