શોધખોળ કરો
ATM Alert: RBIએ બેન્ક ગ્રાહકોને કર્યા એલર્ટ, ATM યુઝ કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું રાખો ધ્યાન
ઘણી વખત લોકો એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બને છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે એટીએમ યુઝર્સને ચેતવણી આપી છે.
આરબીઆઇ
1/7

ઘણી વખત લોકો એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બને છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે એટીએમ યુઝર્સને ચેતવણી આપી છે.
2/7

એટીએમ યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આજકાલ લોકો બેંકમાં જવાને બદલે એટીએમમાંથી કાર્ડથી રોકડ ઉપાડવાનું પસંદ કરે છે. એટીએમના વધતા ઉપયોગ સાથે તેનાથી સંબંધિત છેતરપિંડીની ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે.
Published at : 09 Nov 2022 10:49 PM (IST)
આગળ જુઓ