શોધખોળ કરો
Richest Temple in India: આ છે ભારતના 9 સૌથી અમીર મંદિર, જેની સામે મોટી-મોટી કંપનીઓ વામન બની જાય છે
Ayodhya Ram Mandir Pran Pratishtha: અભિષેક થયા બાદ રામ મંદિરની ગણના પણ દેશના સૌથી ધનિક મંદિરોમાં થશે. તે પહેલા, આ છે ભારતના 9 સૌથી અમીર મંદિરો...
પ્રતિકાત્મક તસવીર
1/9

તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર મંદિર (આંધ્રપ્રદેશ): તે વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે વિપ્રો, નેસ્લે, ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓની કુલ કિંમત કરતાં વધુ છે. મંદિરની વાર્ષિક કમાણી 1,400 કરોડ રૂપિયા છે.
2/9

પદ્મનાભ સ્વામી મંદિર, તિરુવનંતપુરમ (કેરળ): કેરળમાં સ્થિત આ મંદિરની કુલ સંપત્તિ 1.20 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તાજેતરમાં, આ મંદિરમાં એક નવો ખજાનો મળ્યો છે, જેમાં સોના, ચાંદી અને હીરા અને ઝવેરાતનો વિશાળ ભંડાર છે.
Published at : 23 Jan 2024 07:08 AM (IST)
આગળ જુઓ





















