શોધખોળ કરો

SBI Home Loan: હોમ લોનનો વ્યાજ દર તમારા ક્રેડિટ સ્કોર પર નક્કી થશે, SBI આપી રહી છે આ ખાસ સુવિધા

SBI Home Loan Interest Rate: SBIના વ્યાજ દરો ક્રેડિટ સ્કોર પ્રમાણે અલગ-અલગ હોય છે. 750 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે નિયમિત હોમ લોનનો વ્યાજ દર 9.15% છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
અન્ય બેંકોની જેમ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ તેના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR)માં કોઈ ફેરફાર કર્યો નથી.

2/7
RBI પછી ICICI બેંક, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા સહિત ઘણી બેંકોએ તેમના MCLRમાં કોઈ ફેરફાર કર્યો નથી.

3/7
આરબીઆઈએ એપ્રિલની નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ઓવરનાઈટ MCLR (MCLR) 7.90% છે.

4/7
અને એક મહિનાનો MCLR 8.10% છે. છ મહિના માટે MCLR 8.40% અને એક વર્ષ માટે 8.50% છે. બે વર્ષ માટે MCLR 8.60% અને ત્રણ વર્ષ માટે 8.70% છે. SBIનો આ સમગ્ર દર 15 મે 2023થી લાગુ થશે.

5/7
SBIની વેબસાઈટ અનુસાર, 750 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે નિયમિત હોમ લોનનો વ્યાજ દર 9.15% છે. 700-749 વચ્ચે CIBIL સ્કોર ધરાવતા ગ્રાહકો માટે વ્યાજ દર 9.35% છે.

6/7
CIBIL સ્કોર 650-699 વચ્ચે ધરાવતા ગ્રાહકો માટે હોમ લોનનો વ્યાજ દર 9.45% છે. SBI તરફથી આ તમામ દરો 1 મે 2023થી લાગુ થશે.

7/7
SBI બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ 14.15% થી વધારીને 14.85% કરવામાં આવ્યો છે. તે જ સમયે, SBIએ પણ બેઝ રેટ 9.40% થી વધારીને 10.10% કર્યો છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget