શોધખોળ કરો
Advertisement
SBI Jobs 2024: સ્ટેટ બેંકમા નીકળી ઓફિસર પદ પર ભરતી, 45 લાખ સુધી છે સેલરી
SBI Recruitment 2024 Registration Begins: જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો SBIમાં અરજી કરી શકો છો. નોંધણી આજથી એટલે કે 3જી જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24મી જુલાઈ 2024 છે.
છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો. આ પછી તમને આ તક નહીં મળે. આ જગ્યાઓ માટે કોણ અરજી કરી શકે છે, ફોર્મ કેવી રીતે ભરવું, આવી મહત્વપૂર્ણ વિગતો જાણો.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 03 Jul 2024 07:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement