શોધખોળ કરો
Sovereign Gold Bond: જો તમે ઈમરજન્સીમાં લોન લેવા માંગતા હોવ તો સોવરીન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કરો! થોડીવારમાં મળી જશે 25 લાખ રૂપિયા સુધીની રકમ
સોવરિન ગોલ્ડ બોન્ડનું મૂલ્ય સામાન્ય ભૌતિક સોના જેવું જ છે. જો તમે પણ SGB મેળવવા માંગો છો તો તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/8

Sovereign Gold Bond Details: જો તમે પણ SGB મેળવવા માંગતા હોવ તો તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. આ લોન મેળવવા માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે.
2/8

Sovereign Gold Bond Loan: ભારતમાં આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, RBI વર્ષનો બીજો સોવરિન ગોલ્ડ બોન્ડ લાવી છે. તમે 22 ઓગસ્ટ 2022 થી 26 ઓગસ્ટ 2022 સુધી સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે આ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે માત્ર એક દિવસ બાકી છે.
Published at : 26 Aug 2022 06:22 AM (IST)
આગળ જુઓ





















