શોધખોળ કરો

Bank FD Rates:આ 7 બેંકોમાં FD કરાવવા પર ફાયદો, ગ્રાહકોને મળી રહ્યું છે 9 ટકાથી વધુ વ્યાજ

તસવીર સોશિયલ મીડિયા

1/9
FD Interest Rates: આજે 21 ઓગસ્ટે World Senior Citizens Day  ઉજવાય છે. આવો જાણીએ કઈ બેંકોમાં એફડી પર વધુ વ્યાજ મળી રહ્યું છે.

2/9
રોકાણકારો માટે બેક એફડીને શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક ગણવામાં આવે છે. ગત વર્ષમાં મે મહિનાથી સતત રેપો રેટમાં વધારો થયા બાદ ઘણી બેંકો FD પર સારું વ્યાજ ઓફર કરી રહી છે. આજે અમે તમને એવી 7 બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ,  જે હાલમાં FD પર 9-9 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. જોકે આ વ્યાજ દર વરિષ્ઠ નાગરિકો માટે છે. કારણ કે આજે 21 ઓગસ્ટે  World Senior Citizens Day ઉજવવામાં આવે છે.

3/9
ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક (Equitas Small Finance Bank) : ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકે આજથી જ નવા દરો લાગુ કર્યા છે. ત્યારબાદ  444 દિવસની FD પર વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 9 ટકા થઈ ગયો છે.

4/9
ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેંક (ESAF Small Finance Bank): આ બેંક વરિષ્ઠ નાગરિકોને 2 થી 3 વર્ષની FD પર 9 ટકા વ્યાજ આપે છે.

5/9
ફિનકેયર સ્મોલ ફાઇનાન્સ બેંક (Fincare Small Finance Bank): ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એફડીના દરો હાલમાં 9.11 ટકા સુધી છે.

6/9
જન સ્મોલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank):  આ બેંક હાલમાં વરિષ્ઠ નાગરિકોને FD પર 9 ટકા વ્યાજ આપે છે.

7/9
નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક (North East Small Finance Bank):  નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 9.25 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે.

8/9
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank): આ SFBમાં  2 વર્ષથી 3 વર્ષની FD પર 9.10 ટા  વ્યાજ અને 15 મહિનાથી 2 વર્ષની FD પર 9 ટકા વ્યાજ મળી રહ્યું છે.

9/9
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (Unity Small Finance Bank):  આ બેંક 1001 દિવસની મુદત પર 9.50 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. નવા દર 11 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો

Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

Embed widget