શોધખોળ કરો
Personal Loan Tips: પર્સનલ લૉન લેતી વખતે આ ટિપ્સને કરો ફૉલો, પછીથી નહીં થાય પસ્તાવો
તમામ પર્સનલ લૉન લેતા પહેલા કેટલી વાતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ, જેથી પાછળથી પસ્તાવો ના રહે. જાણો આ કઇ વાતો છે.....
ફાઇલ તસવીર
1/7

Personal Loan: ઘણીવાર જીવનમાં એવી સ્થિતિ આવી જાય છે, જ્યારે આપણને અચાનક પૈસાની જરૂર પડે છે, આવામાં લોકો બેન્ક પાસે પર્સનલ લૉન લેવાનુ પસંદ કરે છે. પરંતુ તમામ પર્સનલ લૉન લેતા પહેલા કેટલી વાતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ, જેથી પાછળથી પસ્તાવો ના રહે. જાણો આ કઇ વાતો છે.....
2/7

Personal Loan Tips: પર્સનલ લૉન લેવા માટે તમારે કોઇપણ પ્રકારની પ્રૉપર્ટી કે સોના વગેરે જેવી વસ્તુઓને ગિરવે નથી મુકવી પડતી. જોકે પર્સનલ લૉન બાકી લૉન સરખામણીમાં ખુબ જ મોંઘી પડે છે. (PC: Freepik)
Published at : 04 Feb 2023 12:11 PM (IST)
આગળ જુઓ





















