શોધખોળ કરો
Advertisement
સોમવારે ખુલશે આ શાનદાર IPO, દરેક શેર પર ₹1310ની થશે કમાણી... જાણો વિગતો
કંપની IPO દ્વારા 2.4 કરોડ શેર વેચશે, જેની કિંમત 3,600 રૂપિયા છે. જ્યારે ઓફર ફોર સેલ (OFS) દ્વારા 721.44 કરોડ રૂપિયાના 48 લાખ શેર જારી કરવામાં આવશે.
Waaree Energies IPO GMP: શેર બજારમાં દરરોજ કોઈ ને કોઈ કંપની IPO લઈને આવી રહી છે. આ ક્રમમાં એક બીજી કંપનીએ IPO લાવવાની તૈયારી કરી લીધી છે, જે 21 ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. તેનું પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) તમને આશ્ચર્યચકિત કરી દેશે. અનલિસ્ટેડ માર્કેટમાં આ IPO અંગે સંકેત છે કે તે ₹2813 પ્રતિ શેરના ભાવે સ્ટોક માર્કેટમાં પ્રવેશ કરી શકે છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 18 Oct 2024 08:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion