શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
આવું વૈભવી જીવન જીવે છે દુબઈના ક્રાઉન પ્રિન્સ Fazza, તસવીરોમાં જુઓ લક્ઝરી લાઈફ
Dubai Prince Photos And Lifestyle: દુબઈના ક્રાઉન પ્રિન્સ ફઝા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આજે આપણે જાણીએ કે તેમની જીવનશૈલી કેવી છે.

Dubai Prince Photos And Lifestyle
1/6

તમે પણ દુબઈના શેઠ વિશે ઘણું સાંભળ્યું હશે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ છે. તેઓ ફઝા તરીકે ઓળખાય છે.
2/6

તેની લાઈફ સ્ટાઈલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો જણાવે છે કે તેની લાઈફસ્ટાઈલ કેવી છે.
3/6

ફઝા યુએઈના વડા પ્રધાન હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમનો બીજો પુત્ર છે. તેઓ 2006થી 2008 સુધી દુબઈના નાયબ શાસક રહ્યા છે અને 2008થી તેઓ દુબઈના પ્રિન્સ છે.
4/6

તેની ઈન્સ્ટાગ્રામ તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી લક્ઝરી લાઈફસ્ટાઈલ ફોલો કરે છે.
5/6

મોંઘા વાહનોની સાથે ફઝાને ઘોડાઓનો ખૂબ શોખ છે અને તેની ઘણી ઇન્સ્ટા પોસ્ટ્સ આ દર્શાવે છે. આ સિવાય તે ફઝા ડાઇવિંગ વગેરે પણ કરતાં રહે છે.
6/6

તેની લાઈફ સ્ટાઈલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો જણાવે છે કે તેની લાઈફસ્ટાઈલ કેવી છે.
Published at : 08 Jun 2023 02:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion