શોધખોળ કરો

કાલોલમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનું કૌભાંડ ઝડપાયું, 21,000 વિવિધ બ્રાન્ડના લેબલ મળી આવ્યા

Kalol adulterated oil scam: કાલોલ તાલુકાના દેલોલ ગામમાં એક મોટું તેલ કૌભાંડ ઝડપાયું છે.

Kalol adulterated oil scam: સ્થાનિક અધિકારીઓએ શ્રીનાથ પ્રોટીન નામની ઓઇલ મિલમાં દરોડો પાડ્યો, જ્યાં પામ તેલને કપાસિયા તેલ તરીકે વેચવામાં આવતું હતું.

1/5
જિલ્લા પુરવઠા અધિકારી અને કાલોલ મામલતદારની ટીમે મિલમાં તપાસ કરતા અનેક નામી બ્રાન્ડના સ્ટીકરો અને ખાલી ડબ્બાઓ મળી આવ્યા.

2/5
તપાસમાં 21,000 વિવિધ બ્રાન્ડના લેબલ, 15 કિલોગ્રામના 2,000 ખાલી ડબ્બા, 1 લિટરના 43,000 ડબ્બા અને 500 મિલિલિટરના 3,000 ખાલી ટીન જપ્ત કરવામાં આવ્યા.

3/5
અધિકારીઓએ આશરે રૂ. 3.70 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને મિલને સીલ કરી દીધી છે.

4/5
હવે તપાસનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે, જેમાં કપાસિયા તેલના નામે પામ તેલનું વેચાણ કોણે કર્યું અને કેટલું વેચાણ થયું તે નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

5/5
કપાસિયા તેલના નામે  પામ તેલને કયા કયા વેપારી ત્યાં તેલનું કેટલી વેચાણ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 

Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 

Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | ખેડૂતોની વ્હારે સાંસદHun to Bolish | હું તો બોલીશ | પાણીમાં ડૂબવાની સજા કેમ?Hun to Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ રાજનીતિSurendranagar News | ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગે પાક નુકસાની સર્વેની કામગીરી હાથ ધરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 
Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
New PPF Rules: બદલાઇ ગયા પીપીએફના નિયમ, જાણો આ 3 નવા રૂલની તમારા પર શું પડશે અસર

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત, પાલનપુરમાં લોકોના ઘરમાં ભરાયા પાણી 

Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

Narmada Dam: ફરી વધી રહી છે નર્મદા ડેમની જળસપાટી, 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા

Embed widget