શોધખોળ કરો
રોહિણી નક્ષત્રમાં આ તારીખ સુધીમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
રાજ્યમાં આગામી 4 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે 30 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે.
1/5

આગામી 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ ની શક્યતા છે.
2/5

કેરળમાં બેસેલ ચોમાસુ આગામી 3 દિવસોમાં આગળ વધશે અને 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ મોન્સુન એકટીવિટી શરૂઆત થશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરુઆત થશે.
Published at : 06 Jun 2024 06:55 AM (IST)
આગળ જુઓ




















