શોધખોળ કરો
અમદાવાદમાં FICCI YFLO દ્ધારા ATELIER કાર્યક્રમનું આયોજન કરાયુ, કલાપ્રેમીઓ થયા મંત્રમુગ્ધ
1/4

ફિક્કી વાયએફએલઓ (FICCI YFLO), અમદાવાદનાં અધ્યક્ષ, સુપ્રિયા જિંદાલના પ્રયાસથી કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુસર અમદાવાદ શહેરના અમીતારા આર્ચડમાં ATELIER કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક ભારતથી આધુનિક ભારત સુધીની ભારતીય હસ્તકલા અને કારીગરોમાં જોમ ભરતા આ કાર્યક્રમ પ્રસંગે ઉમંગ હઠીસિંહ સહિતના કળાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.
2/4

ATELIERમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના નીતીશ ભારતીએ અદ્ભૂત થીમ અને સ્ટોરી મારફત સેન્ડ આર્ટ રજૂ કરી. જ્યારે નૃત્યાંગના પર્નિયા કુરેશી દ્વારા કુચિપુડી નૃત્ય રજૂ કરવામાં આવ્યું. આ નૃત્ય નિહાળીને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા.
Published at : 22 Nov 2021 04:10 PM (IST)
આગળ જુઓ




















