શોધખોળ કરો
ભરૂચઃ કારને અજાણ્યા વાહને ટક્કર મારતાં ખાબકી ખાઈમાં, ચાર મહિલા સહિત પાંચ લોકોના મોત
નેત્રંગ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત.
1/5

ભરૂચ જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડી રહેલા વાહનોના કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. જેમાં ઘણા નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે. આ દરમિયાન આજે નેત્રંગ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.
2/5

અકસ્માતની મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર, પેસેન્જર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ખાઈમાં ખાબકતા 4 મહિલા સહીત કુલ પાંચના મૃત્યુ નિપજ્યા છે.
Published at : 12 May 2021 03:24 PM (IST)
આગળ જુઓ





















