શોધખોળ કરો
ગોધરા નજીક ગોલ્લાવ પાસે ઇકો કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 5 ના મોત
Godhra Accident: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આજે એક દુઃખદ ઘટના બની છે.
Godhra Accident: ગોલ્લાવ સીમલીયા રોડ પર એક ઇકો કાર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ છે.
1/5

પ્રાથમિક માહિતી અનુસાર, ઇકો કાર અને ડમ્પર વચ્ચે સામસામે ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
2/5

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
Published at : 09 Aug 2024 06:51 PM (IST)
આગળ જુઓ





















