શોધખોળ કરો
Kheda Rain: ખેડાના રસીકપુરા અને પથાપુરમાં સાબરમતી નદીના પાણી ફરી વળતા ગામમાં જળ કફર્યૂ
Kheda Rain: ખેડાના રસીકપુરા અને પથાપુરમાં સાબરમતી નદીના પાણી ફરી વળતા ગામમાં જળ કફર્યૂ
ખેડાના રસીકપુરા અને પથાપુરમાં જળ કફર્યૂ
1/6

ખેડા: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
2/6

સાબરમતી નદીના નીર ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે. ખેડા તાલુકાના રસિકપુરા અને પથાપુર ગામમાં નદીના પાણી ફરી વળતા સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યા છે.
Published at : 08 Sep 2025 03:01 PM (IST)
આગળ જુઓ





















