શોધખોળ કરો
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાતમાં સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન.
![Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાતમાં સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/e3835de3c7e60b5ea82072fec6692345171939079633475_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Gujarat Rain Alert: જેના કારણે કચ્છ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. દરિયાઈ વિસ્તારમાં 35 થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે.
1/5
![આજે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/eb935669c45405844c35aafbd5fe43d74958a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી.
2/5
![27 જૂન: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/e0e28452229af52e70f87dd03c3a30c273b7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
27 જૂન: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.
3/5
![28 જૂન: સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/129e458698c4745a32d44582161b51d886fab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
28 જૂન: સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
4/5
![29 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/e25418821200a0f7c8f9f81b22d21691f73d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
29 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
5/5
![30 જૂન: નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/e3e6f22244e557f1758d397a98734145717a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
30 જૂન: નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
Published at : 26 Jun 2024 02:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)