શોધખોળ કરો
Gujarat New Cabinet: 'દાદા'ના મંત્રીમંડળમાં કોને કોને મળ્યું સ્શાન ? જુઓ 5 તસવીર
તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
1/5

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા હતા.કુલ 24 મંત્રીએ શપથ લીધા હતા. જેમાંથી 10 કેબિનેટ મંત્રીઓ શપથ લીધા હતા. રાજેન્દ્ર શુકલ (વડોદરા), જીતુભાઈ વાઘાણી (ભાવનગર), ઋષિકેશ પટેલ (વિસનગર), પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)એ સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
2/5

જે બાદ કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ), કિરિટસિંહ રાણા (લીંબડી), નરેશ પટેલ (ગણદેવી-નવસારી), પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ), અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ)એ કેબિનેટ મંત્રીના શપથ ગ્રહણ કર્યા હતા.
Published at : 16 Sep 2021 02:38 PM (IST)
આગળ જુઓ





















