શોધખોળ કરો
Rain: સૌરાષ્ટ્ર-કચ્છમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ભારે વરસાદની આગાહી કરાઇ છે
1/6

સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
2/6

મળતી જાણકારી અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં 3 કલાકમાં ધોધમા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
Published at : 29 Aug 2024 08:50 AM (IST)
આગળ જુઓ