શોધખોળ કરો

ગુજરાતમાં આવશે મિની વાવાઝોડું! અંબાલાલ પટેલનીની ૧૦ એપ્રિલ પછી મોટા બદલાવની આગાહી

Gujarat Weather: રાજ્યમાં આજથી કાતિલ ગરમીનો પ્રારંભ, ૧૨ એપ્રિલ સુધી તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે, ત્યારબાદ વાતાવરણમાં મોટો પલટો આવશે.

Weather News: ગુજરાતમાં માર્ચ મહિના બાદ હવે એપ્રિલમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૦ એપ્રિલ પછી રાજ્યમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં આંધી અને વંટોળ સાથે તોફાન આવવાની સંભાવના છે.

1/6
અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમી અંગે વાત કરતા જણાવ્યું છે કે આજથી જ રાજ્યમાં ગરમીનો પારો વધવા લાગશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જઈ શકે છે. ખાસ કરીને વડોદરા, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.

2/6
આ ઉપરાંત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ૧૨ એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. જો કે, ૧૦ એપ્રિલ પછી રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

3/6
પરંતુ આ રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૨૬ એપ્રિલ બાદ રાજ્યમાં ફરી એકવાર આકરી ગરમી પડશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

4/6
તેમણે એ પણ જણાવ્યું છે કે એપ્રિલ મહિના દરમિયાન હવામાનમાં વારંવાર પલટો આવશે અને પવનનું જોર પણ વધુ રહેશે, જેની અસર બાગાયતી પાકો પર પડી શકે છે. જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

5/6
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ૧૨ થી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે, જેના કારણે હવામાનમાં મોટો પલટો આવશે.

6/6
ત્યારબાદ, ૧૭ થી ૨૦ એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પણ પડી શકે છે અને દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યું કે ૧૪ એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી જોવા મળશે, જો કે તેની ગુજરાતમાં અસર ઓછી રહેશે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 

ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી

ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat news: સુરતના બે એન્જિનિયરની અનોખી સિદ્ધિ, બનાવ્યું 'બોલતું ડ્રોન'
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?
Commonwealth Games: ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજાવાની તૈયારી, કોમન વેલ્થનું ફેડરેશન ગુજરાતની મુલાકાતે
Vadodara News: સરકારી વ્યવસ્થામાં ફરી ખામીનો કિસ્સો, વડોદરામાં જીવતા માણસને કાગળ પર દર્શાવાયો મૃત
Fake Engine Oil Factory: સુરતમાં નકલી ઓઈલ બનાવવાના કારખાના નો પર્દાફાશ, 1 આરોપીની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી

AAPને લઈ સૌથી મોટા સમાચાર, કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું

Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ

Embed widget