શોધખોળ કરો
આગામી સપ્તાહે વરસાદ છોતરા કાઢી નાંખશે, બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
Gujarat Weather Alert: ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની આગાહી, કેટલાક વિસ્તારોમાં રેડ અલર્ટ
1/6

હવામાન વિભાગે જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
2/6

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
Published at : 03 Aug 2024 03:14 PM (IST)
આગળ જુઓ




















