શોધખોળ કરો
ભાવનગરમાં વરસાદે સર્જી તારાજી, બગદાણા ધામના રસોડામાં ફરી વળ્યું વરસાદનું પાણી
ભાવનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી. સુપ્રસિદ્ધ બગદાણા ધામની અંદર પણ વરસાદનું પાણી ફરી વળ્યું હતું.
ભાવનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી
1/7

ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેસર, પાલિતાણા,મહુવા,સિહોર, ગારિયાધાર અને ઉમરાળા સહિતના તાલુકા જળબંબાકાર થયા. જેસર, પાલિતાણા અને સિહોર તાલુકામાં 10-10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
2/7

ભાવનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી. સુપ્રસિદ્ધ બગદાણા ધામની અંદર પણ વરસાદનું પાણી ફરી વળ્યું હતું. બગદાણા ધામનાં રસોડામાં ચારે તરફ વરસાદનું પાણી ફરી વળ્યું હતું. બગદાણા મંદિરની પાસે આવેલી બગડ નદી બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના કારણે વરસાદના પાણી બગદાણા ગુરુ આશ્રમના રસોડા સુધી પહોંચી ગયા હતા.
Published at : 17 Jun 2025 11:24 AM (IST)
આગળ જુઓ




















