શોધખોળ કરો
Panchmahal Rain: હાલોલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
Panchmahal Rain: હાલોલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
હાલોલમાં વરસાદ
1/5

પંચમહાલ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. બપોરે બાદ ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારો જગમગ્ન થયા છે.
2/5

જિલ્લાના હાલોલ ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલોલ શહેરમાં ધોધમાર વરસાદને લઈને બસ સ્ટેન્ડ અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
Published at : 24 Jun 2025 04:33 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















