શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી વિશે

ગુજરાતમાં વરસાદની આગાહી

1/7
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

2/7
આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.

3/7
હવામાન વિભાગે વરસાદને લઇને  સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

4/7
અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

5/7
ગુરુવારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.

6/7
સુરત, નવસારી, દમણ, ડાંગમાં પણ ભારે પવન સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

7/7
શનિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Independence Day 2024 Live: 'સૈન્ય જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક-એરસ્ટ્રાઇક કરે છે તો... ', લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી

Independence Day 2024 LIVE: સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે

Doctor Murder Case: કોલકત્તાની મેડિકલ કોલેજના ઇમરજન્સી વિભાગમાં તોડફોડ, અચાનક પરિસરમાં ઘૂસી ભીડ

Mahindra Thar Roxx: ખૂબ ઓછી કિંમતમાં લોન્ચ થઇ ફાઇવ ડોર ધરાવતી Mahindra Thar Roxx, ફીચર્સ ગણીને તમે થાકી જશો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દૂષણથી મુક્તિ ક્યારે?Hun To Bolish | હું તો બોલીશ |  બાટલીના વેપારમાં બાળકો કેમ?BJP vs BJP | ગાંધીનગર શહેર ભાજપમાં વિખવાદ, સંગઠન અને ચૂંટાયેલા સભ્યોના ઇગોની લડાઈ ચરમ પર!BIG News for Gujarat Police Recruitment | લોકરક્ષક અને PSI ની ભરતી અંગે મોટી ખબર!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2024 Live: 'સૈન્ય જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક-એરસ્ટ્રાઇક કરે છે તો... ', લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી
Independence Day 2024 Live: 'સૈન્ય જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક-એરસ્ટ્રાઇક કરે છે તો... ', લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી
Independence Day 2024 LIVE: સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે
Independence Day 2024 LIVE: સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે
Doctor Murder Case: કોલકત્તાની મેડિકલ કોલેજના ઇમરજન્સી વિભાગમાં તોડફોડ, અચાનક પરિસરમાં ઘૂસી ભીડ
Doctor Murder Case: કોલકત્તાની મેડિકલ કોલેજના ઇમરજન્સી વિભાગમાં તોડફોડ, અચાનક પરિસરમાં ઘૂસી ભીડ
Mahindra Thar Roxx: ખૂબ ઓછી કિંમતમાં લોન્ચ થઇ ફાઇવ ડોર ધરાવતી Mahindra Thar Roxx, ફીચર્સ ગણીને તમે થાકી જશો
Mahindra Thar Roxx: ખૂબ ઓછી કિંમતમાં લોન્ચ થઇ ફાઇવ ડોર ધરાવતી Mahindra Thar Roxx, ફીચર્સ ગણીને તમે થાકી જશો
એમપોક્સે ફરી એકવાર વધારી ચિંતા, WHOએ બે વર્ષમાં બીજી વખત જાહેર કરી ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી

Kolkata Doctor Case: પશ્વિમ બંગાળમાં અડધી રાત્રે રસ્તા પર ઉતરી મહિલાઓ, પીડિતાને આપી શ્રદ્ધાંજલિ

Olympics 2024: વિનેશ ફોગાટની અરજી પર આવી ગયો નિર્ણય,જાણો સિલ્વર મેડલ મળશે કે નહીં?

Independence Day: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કર્યો ઉલ્લેખ

Embed widget