શોધખોળ કરો
Guarat Rain: આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો લેટેસ્ટ અપડેટ
Guarat Rain: આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગની આગાહી
1/6

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપ્યું હતું. આજે પણ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.
2/6

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યું મુજબ કાલે, ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે.
Published at : 17 Jun 2025 06:07 PM (IST)
આગળ જુઓ





















