શોધખોળ કરો
જર્મનીના યુવકે રશિયન યુવતી સાથે ગુજરાતના આ ગામડામાં આવીને હિન્દુ ધાર્મિક વિધિથી કર્યા લગ્ન, ગુજરાતીઓ બન્યા જાનૈયા, તસવીરો વાયરલ
જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિંમતનગરના સાકરોડિયા ગામમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા
1/11

હિંમતનગરઃ ભારતમાં હિન્દુ ધર્મથી હિન્દુઓના લગ્ન થાય છે તે તો બરાબર છે, પરંતુ આનાથી ઉલટો કિસ્સો સાબરકાંઠના હિંમતનગરના એક ગામડામાંથી સામે આવ્યો છે.
2/11

અહીં સાકરોડિયામાં એક અનોખા લગ્નની તસવીરો સામે આવી છે જેમાં વિદેશી વર વધુએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી -રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે, અને તેમના જાનૈયાઓ બન્યા હતા ગુજરાતીઓ.
Published at : 20 Dec 2021 02:45 PM (IST)
આગળ જુઓ




















