શોધખોળ કરો
Gujarat Rains: હિંમતનગરમાં અનરાધાર વરસાદથી ભરાયા પાણી, જુઓ તસવીરો
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
હિંમતનગરમાં ભરાયા વરસાદી પાણી
1/5

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો હતો બે કલાકમાં 3:30 ઇંચ વરસાદ વરસવાની લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા
2/5

હિંમતનગર શહેરના બેયના રોડ પર આવેલ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા પાણીના નિકાલના અભાવે પ્રસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાવાની લઈને બે સોસાયટીઓના સ્થાનિકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
3/5

છેલ્લા કેટલાય વર્ષોથી આજ સ્થિતિ હોવાથી સ્થાનિકોએ વારંવાર પંચાયત અને સ્થાનિક સરપંચ અને તલાટીની રજૂઆત કરી છે પરંતુ કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી.
4/5

નથી જેને લઈને હિંમતનગરના મેનાપાર્ક અને રાજદીપ સોસાયટીના અંદાજે 50 એક પરિવારો હાલ તો વરસાદી પાણીથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે .
5/5

વરસાદને લઈ સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ હોય કે મહિલાઓ આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે
Published at : 08 Aug 2022 01:19 PM (IST)
આગળ જુઓ
Advertisement